*J.C.K. Colleges WellComes you* MSW Admissions now Open 2017/18*

અમારી સિદ્ધિઓ

અમારું ગૌરવ
તા:-૨૭ માર્ચ ૨૦૧૬ ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના ઉપક્રમે યોજાયેલ પદવીદાન સમારોહ માં અમારી જે.સી.કુમારપ્પા BSW કોલેજ ના બે વિદ્યાર્થીઓ (૧) મકવાણા વિપુલ (૨) ચોહાણ વિજય ને ગોલ્ડ મેડલથી સન્માનીત કરવામાં આવ્યા, જે બદલ અમો ગોરવની લાગણી અનુંભવ્યે છીએ. https://youtu.be/KMnHvN1HlCs
જે.સી.કુમારપ્પા. બી.એસ.ડબલ્યુ / એમ.એસ.ડબલ્યુ કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ
આ શૈક્ષણિક પ્રવાસમા ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિધાર્થી મિત્રો દ્વારા અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લીધેલ આ ઉપરાંત વિવિધ ફરવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી