*J.C.K. Colleges WellComes you* MSW Admissions now Open 2017/18*

અમારી પ્રવૃત્તિઓ

આંતરિક પરીક્ષાઓ MSW Sem-2&4
કેમ્પસ ઈન્ટરવ્યું
તા:૮/૪/૨૦૧૭ અને તા: ૯/૪/૨૦૧૭ નેટાફીમ ડ્રીપ ઇરીગેશન કંપની અને વેલ્સન ફાર્મર ફર્ટીલાઈઝર કંપની દ્વારા જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય સમાજકાર્ય વિભાગમાં કેમ્પસ ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. MSW અને BSWના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ભાગીદાર બન્યા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવી માટેની શુભકામનાઓ
સજીવખેતી પરિસંવાદ અને કૃષિમેળો – ૨૦૧૭
સજીવખેતી પરિસંવાદ અને કૃષિમેળો – ૨૦૧૭ આત્મા પ્રોજેક્ટ બોટાદ જિલ્લો અને જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા (સ્વા.)આયોજીત સજીવખેતી પરિસંવાદ અને કૃષિમેળો – ૨૦૧૭ ગુજરાતમાં કૃષિ વિકાસ અર્થે સરકારશ્રીના અનેક પ્રયત્નો થતા રહ્યા છે. આવા જ એક પ્રયત્નના ભાગ રૂપે સજીવખેતી તરીકે જાણીતી ખેતીમાં કુદરતના સથવારે ઓછા ખર્ચે વધુ નફો અને સંપૂર્ણ આરોગ્યપ્રદ ઉપજ ઉત્પન્ન કરવાની આધુનિક ટેકનીકનો પ્રચાર પ્રસાર અને સજીવખેતી બાબતે ખેડૂતોને વિશેષ જાણકારી મળે તે હેતુથી આત્મા પ્રોજેક્ટ બોટાદ જિલ્લો તથા જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા (સ્વા.) ઉપક્રમે તા : ૦૯/૦૩/૨૦૧૭ ને ગુરુવારના રોજ “સજીવ ખેતી પાક પરિસંવાદ” નો કાર્યક્રમ આયોજીત થયો. કાર્યક્રમ રૂપરેખા  શાબ્દિક સ્વાગત: શ્રી લાલજીભાઈ સરવૈયા – અધ્યાપકશ્રી, જે.સી.કે.  ખેડૂતશ્રીઓના અનુભવો: (૧) શ્રી દિનેશભાઈ વઘાસીયા (૨) શ્રી જાદવભાઈ ડોબરિયા  માર્ગદર્શક વકતાશ્રીઓનું વક્તવ્ય: (૧) શ્રી હિરજીભાઈ ભીંગરાડિયા (૨) શ્રી સુમનભાઈ રાઠોડ (CEE) (૩) શ્રી ભાવેશભાઈ પીપળીયા (૪) શ્રી એન.જે.ગોહિલ (જીલ્લા ખેતી અધિકારીશ્રી)  અતિથિ વિશેષશ્રીનું ઉદબોધન : (૧) શ્રી હિતેષભાઈ કોયા સાહેબ (ડી.ડી.ઓ. બોટાદ)  આભારદર્શન : (૧) ડૉ. મોહનભાઈ કોટડીયા (આચાર્યશ્રી જે.સી.કે.)
M.S.W પ્રવેશ જાહેરાત