જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

અભ્યાસક્રમો

B.R.S. - બેચલર ઓફ રુરલ સ્ટડીઝ

સમયગાળો ૩ વર્ષ
પ્રવેશ લાયકાત ધો. ૧૨ (કોઈપણ પ્રવાહ)
અભ્યાસક્રમની વિગત ગ્રામ્ય અભ્યાસ અંગેનો આ સ્નાતક કક્ષાનો કોર્સ છે. અભ્યાસના અંતે B.R.S.ની પદવી મળે છે જે B.A. સમકક્ષ છે.
કારકિર્દી
  • સરકાર, સ્વૈચ્છિક સંગઠનો અને કંપનીઓમાં ઉજ્જવળ કારકિર્દી.
  • ૧૦૦% જોબ પ્લેસમેન્ટ.
  • ઉચ્ચશિક્ષણમાં M.R.S., M.S.W., M.H.R.D., M.R.M. વગેરે જેવા કોર્સમાં શિક્ષણ મેળવી શકાય.
અભ્યાસક્રમની સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો.


B.S.W. - બેચલર ઓફ સોશિયલ વર્ક

સમયગાળો ૩ વર્ષ
પ્રવેશ લાયકાત ધો. ૧૨ (કોઈપણ પ્રવાહ)
અભ્યાસક્રમની વિગત સોશિયલ વર્કનો આ સ્નાતક કક્ષાનો કોર્સ છે. સોશિયલ વર્કમાં આગળ વધવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ કોર્સ છે.
કારકિર્દી
  • સરકાર, સ્વૈચ્છિક સંગઠનો, કંપની, સહકારી સંસ્થાઓમાં નોકરીની ઉત્તમ તકો.
  • ઉચ્ચઅભ્યાસમાં M.S.W. જેવા કોર્સમાં જોડાઇને સમાજકાર્યના ક્ષેત્રે પારંગત બની શકાય છે.
અભ્યાસક્રમની વધુ વિગત જોવા માટે નીચેનામાંથી લાગુ પડતી લીંક પર ક્લિક કરો
ગુજરાતી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ
અંગ્રેજી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ


M.S.W. - માસ્ટર ઓફ સોશિયલ વર્ક

સમયગાળો ર વર્ષ
પ્રવેશ લાયકાત સ્નાતકની ડીગ્રી કોઈપણ પ્રવાહમાં મેળવેલ હોવી જરૂરી છે.
અભ્યાસક્રમની વિગત કોર્સમાં થીયરી કરતા પ્રેક્ટીસને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. કારકિર્દીની ઉત્તમ તકો.
કારકિર્દી સરકારી સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, કંપનીઓ વગેરેમાં ઉત્તમ કારકિર્દીની તકો રહેલી છે.
અભ્યાસક્રમની વધુ વિગત જોવા માટે નીચેનામાંથી લાગુ પડતી લીંક પર ક્લિક કરો
ગુજરાતી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ (૨૦૧૦-૧૧)
ગુજરાતી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ (૨૦૧૨-૧૩)
અંગ્રેજી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ (૨૦૧૦-૧૧)
અંગ્રેજી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ (૨૦૧૨-૧૩)
ગુજરાતી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ વિષય-૪૦૫ના ફેરફાર સાથે (૨૦૧૨)
અંગ્રેજી માધ્યમનો સંપૂર્ણ અભ્યાસક્રમ વિષય-૪૦૫ના ફેરફાર સાથે (૨૦૧૨)