જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

સમાચાર  હૈયું મસ્તક હાથ

વેબસાઈટ અંગેના આપના પ્રતિભાવ

વેબસાઈટ અંગેના આપના પ્રતિભાવ અને હકારાત્મક સૂચનો આવકાર્ય છે.

મેઈલ એડ્રેસ jckbrs1990@gmail.com


બહેનોના પ્રવેશ અંગે.
૨૦૨૩-૨૪ ના વર્ષથી બી.આર.એસ.નાં આભ્યાસ ક્રમમાં બહેનોને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
બહેનોનું છાત્રાલય શરુ કરવામાં આવ્યું છે.